Tenders

Accounts

MOUs

Visitors Counter

34668018

College of Veterinary Science & Animal Husbandry, JAU, Junagadh is going to organize a Dog carnival & Fun show on 7th March, 2020 in collaboration with Dog care hospital, Junagadh.

:: જૂનાગઢની શ્વાન પ્રેમી જનતા માટે આહવાન ::

જૂનાગઢની શ્વાન પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે, શ્વાન પ્રેમીઓમાં શ્વાનનાં પાલન અંગે જાગૃતિ આવે તેમજ આ બાબતે શ્વાન પ્રેમીઓનો પ્રત્યક્ષ વાર્તાલાપ પશુ ચિકિત્સક તેમજ વિધાર્થીઓ વચ્ચે થાય તે માટે તારીખ-૭ માર્ચ, ૨૦૨૦નાં રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ તેમજડોગ કેર હોસ્પિટલ,જૂનાગઢનાસંયુકત ઉપક્રમે આ મહાવિધાલયનાં શૈક્ષણિક પશુ સારવાર સંકૂલ ખાતે એક શ્વાન કાર્નિવલ એન્ડ ફન શો - ૨૦૨૦” નું આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા જૂનાગઢની શ્વાન પ્રેમી જનતાને જાહેર આમંત્રણ  આપવામાં આવે છે. આ શો નાં મુખ્ય આકર્ષણો જેવા કે .....

શ્વાનનું રૂટીન મેડિકલ ચેકઅપ (ફ્રિ)

શ્વાનનું બ્યુટિ કેર અને ન્યુટ્રિશન ટિપ્સ (ફ્રિ)

શ્વાનનું રસીકરણ અને ડિ-ર્વમીંગ (ફ્રિ)

શ્વાન-શો (બેસ્ટ બ્રીડ, રેર બ્રીડ, હેન્ડસમ ડોગ,પ્રેટી બિચ,ફેશન શો,એડોરેબલ પપ્પી, જેવી વિવિધ કેટેગરીમાં ઇનામો)

શ્વાનનું આજ્ઞાકારી/ઓબેડિઅન્સ તપાસ (ફ્રિ)

         અને ઘણુ બધુ .................

Click here to see the details

:: વધુ માહિતી માટે સંર્પક કરો ::
ડૉ. એ. આર. એહલાવત – ૯૦૨૩૮૯૪૫૪૯
ડૉ. એમ. ડી. ઓડેદરા – ૯૫૭૪૮૩૯૨૨૫
ડૉ. મિથુન ખટારીયા – ૭૭૭૭૯૮૯૨૨૨
તારીખ: ૦૭/૦૩/૨૦૨૦
સમય: ૪:૦૦ બપોર પછીથી
 
:: સ્થળ ::
પશુ સારવાર સંકૂલ(વેટેરીનરી હોસ્પિટલ)
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય,જૂ.ક્રુ.યુ.,જૂનાગઢ

News

Dr. B.S. Gohil, Assistant Professor, Department of Agronomy, College of Agriculture, JAU, Junagadh awarded for “ISWS Young Weed Scientist Award”.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI.
AGRICULTURAL EDUCATION DAY-2024 on theme of “AGRICULTURAL ENGINEERING IN THE FUTURE AND FUTURE IN AGRICULTURAL ENGINEERING” was celebrated by CAET, JAU, Junagadh, on 03.12.2024.
“World Soil Day-2024” was celebrated on the theme of "CARING FOR SOILS: MEASURE, MONITOR, MANAGE" by AICRP on IWM, CAET, JAU, Junagadh on December 5, 2024.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.

Advertisements