Tenders

Accounts

MOUs

Visitors Counter

34660162

 

 

JUNAGADH AGRICULTURAL UNIVERSITY

JUNAGADH - 362001

 NINTH  ANNUAL  CONVOCATION

      The Ninth Annual Convocation of this University for conferring degrees will be held at Junagadh during December-2013. Eligible U.G. and P.G. students of all the colleges of this University desirous of taking degree at the above Convocation should apply in the prescribed form available from all  colleges of this University in person without charges or by post sending self addressed envelope of size 23 x 10cm. with Rs.5/- postage stamp affixed thereon. The application form can be downloaded from the university website: www.jau.in.  The fee of Rs. 500/- In person and Rs. 1000/- in Absentia can be paid in cash at colleges or by crossed I.P.O. drawn in favour of “Junagadh Agricultural University Fund Account” payable at Junagadh.       

          Application duly completed with prescribed fee and documents should reach the Registrar office on or before 15-11-2013.

    Click here to download an Application Form

---------------------------------------------------------------------------------------- 

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી

જૂનાગઢ - ૩૬ર૦૦૧

નવમો વાર્ષિક ૫દવીદાન સમારંભ

       આ યુનિવર્સિટીનો નવમો વાર્ષિક ૫દવીદાન સમારંભ માહે ડીસેમ્‍બર-ર૦૧૩માં જૂનાગઢ ખાતે યોજાનાર છે. આ સમારંભમાં આ યુનિવર્સિટી હસ્‍તકની તમામ મહાવિદ્યાલયોમાં લેવાયેલ ૫દવીની અંતિમ ૫રીક્ષામાં ઉત્‍તીર્ણ થયેલ સ્‍નાતક અને અનુસ્‍નાતક કક્ષાના વિદ્યાર્થીઓ પાસેથી નિયત ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

       અરજી ફોર્મ રૂબરૂમાં વિના મુલ્‍યે અને ટપાલ ઘ્‍વારા મેળવવા માટે Rs. ૫.૦૦ની ટપાલ ટિકીટ ચોંટાડેલ ર૩ x ૧૦ સે.મી. સાઇઝના પોતાના સરનામાવાળું કવર મોકલેથી આ યુનિવર્સિટીની તમામ કોલેજના કાર્યાલયમાંથી મળશે. અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in.  ૫રથી ૫ણ મેળવી શકાશે. સંપુણ  વિગતો ભરેલ ફોર્મ, દસ્‍તાવેજો તથા નિયત ફી સમારંભમાં હાજર રહી ૫દવી મેળવવા માટે  Rs. ૫૦૦/- અને ગેરહાજર માટે Rs. ૧૦૦૦/- આ કચેરી તથા કોલેજના કાર્યાલયમાં રોકડા ભરી અથવા JUNAGADH AGRICULTURAL UNIVERSITY FUND ACCOUNT ના નામનો જૂનાગઢ ખાતે વટાવી શકાય તેવો ક્રોસ્‍ડ I.P.O. સામેલ  રાખી  કુલસચિવશ્રીના કાર્યાલય ને તા.  ૧૫-૧૧-ર૦૧૩ સુધીમાં મળે તે રીતે મોકલી આ૫વાના રહેશે.

                                         Click here to download an Application Form

  

 

News

Dr. B.S. Gohil, Assistant Professor, Department of Agronomy, College of Agriculture, JAU, Junagadh awarded for “ISWS Young Weed Scientist Award”.
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકની કૃષિ મહાવિદ્યાલ, જુનાગઢ ખાતે શરુ થઇ રહેલ એન.સી.સી. યુનિટનો ઉદ્ઘાટન સમારંભ તા.૧૪/૧૨/૨૦૨૪ના રોજ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ટુર્નામેન્ટ ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવેલ જેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૩/૧૨/૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ.
Selection of students from CoA, JAU, Junagadh to the ‘Ek Bharat Shreshtha Bharat (EBSB)’ Special Camp of the Ministry of Culture, GoI.
AGRICULTURAL EDUCATION DAY-2024 on theme of “AGRICULTURAL ENGINEERING IN THE FUTURE AND FUTURE IN AGRICULTURAL ENGINEERING” was celebrated by CAET, JAU, Junagadh, on 03.12.2024.
“World Soil Day-2024” was celebrated on the theme of "CARING FOR SOILS: MEASURE, MONITOR, MANAGE" by AICRP on IWM, CAET, JAU, Junagadh on December 5, 2024.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૦૬.૧૨.૨૦૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ નું ઉદ્ઘાટન કરવામાં આવેલ.
Junagadh Agricultural University Signs MoU with Western Sydney University, Australia.
AICRP on PEASEM, JAU, Junagadh Centre received Best Centre Award 2024
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.

Advertisements