Tenders

Accounts

MOUs

Visitors Counter

33078614

Gallery

Filter
Display # 
Title
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા સંચાલિત બેકરીશાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતે ૧૫ અઠવાડીયાના બેકરી તાલીમ પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૨૬/૧૦/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ દ્વારા તાલીમ અને મુલાકાત યોજના અંતર્ગત રવિ પૂર્વ મૌસમી કાર્યશાળાનું આયોજન તા. ૨૫-૨૬/૧૦/૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ.
કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ દ્વારા ‘એગ્રી ડ્રોન પ્રોજેક્ટ’ અંતર્ગત યુનીવર્સીટીના જુદા-જુદા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી ખેડૂતોના ખેતર પર ડ્રોન દ્વારા દવા છંટકાવનું નિદર્શન કરવામાં આવ્યું.
તા. ૨૦/૧૦/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૩૦મી બેચનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ.
ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી માનનિય શ્રી રાઘવજીભાઈ પટેલ જુ.કૃ.યુ.ની મુલાકાતે તા.૧૪/૧૦/૨૦૨૩ ના રોજ પધારેલ અને આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરનાર પ્રાધ્યાપકો અને વિધાર્થીઓને અભિનંદન પાઠવેલ હતા.
જૂ.કૃ.યુ. ખાતે તા. ૧૪/૧૦/૨૦૨૩ ના રોજ બાગાયત ગર્લ્સ હોસ્ટેલનું અને રેટપ્રુફ ગોડાઉનનું લોકાર્પણ શ્રી રાઘવજીભાઈ પટેલ, માન. મંત્રીશ્રી, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યના વરદ હસ્તે કરવામાં આવેલ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે તા. ૧૦/૧૦/૨૦૨૩ ના રોજ ઝોનલ રિચર્ચ એન્ડ એક્ટેશન એક્શન કમિટી (ઝર્ક) ની ઉતર સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય ઝોનની ૩૯મી રબી/સમર મીટીંગનું આયોજન.
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત ખેતીવાડી ખાતુ અને જૂ.કૃ.યુ.ના સંયુક્ત ઉપક્રમે મિલેટ ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના મેળા, તાલુકો જૂનાગઢનું આયોજન તા. ૦૯/૧૦/૨૦૨૩ના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ દ્વારા "ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" કોર્ષ તાલીમની ૨૯મી બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા. ૦૯/૧૦/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે તા: ૦૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી અને “કપાસમાં પાછતરી માવજત” વિષય પર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Information Technology Cell, JAU and ICAR- Indian Agricultural Statistics Research Institute, New Delhi jointly organized a Three Days Workshop on “NARES - Blended Learning Platform (BLP)” Under the aegis of NAHEP during October 05-07, 2023.
Pre- departure orientation and send-off ceremony for 10 UG B. Tech. (Agril. Engg.) students (8 Boys and 2 Girls) for Six Weeks International Training at Hokkaido University , JAPAN was organized on September 29, 2023.
Valedictory function of Special Coaching for UG students of JAU for various competitive exams was organized on September 27, 2023 at Seminar Hall, CAET, JAU, Junagadh.
તા. ૨૭/૦૯/૨૦૨૩ ના રોજ ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટિલાઈઝર ડીલર્સની ૨૯મી બેચનો ઉદ્ઘાટન કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ.
મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ દ્વારા મગફળીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટેની સંકલિત ખેતી પદ્ધતિઓ અંગે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ તા.૨૭/૦૯/૨૦૨૩ના રોજ યોજવામાં આવેલ.
A two-day book exhibition was inaugurated and declared open by Hon'ble Vice Chancellor, JAU, Junagadh on 26th September, 2023 at the University Library.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ દ્વારા સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક યોજના અંતર્ગત એફપીઓ ખેડૂતોનો તાલીમ વર્ગ તા. ૨૫/૦૯/૨૦૨૩ના રોજ સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે યોજાયો.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂ.કૃ.યુ., જુનાગઢ દ્વારા "ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઈઝર ડીલર્સ" કોર્ષ તાલીમની ૨૮મી બેચનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ૨૩/૦૯/૨૦૨૩ના રોજ કિસાન વિકાસ ભવન ખાતે યોજાયો.
Start-up day was organized at ASPEE College of Agriculture & KVK, JAU, Khapat in collaboration with DIC, Porbandar.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા તા. 20-21/09/2023 દરમ્યાન "દ્વિ-માસીક કાર્યશાળા" તાલીમ કાર્યક્રમનું આયોજન.
Junagadh Agricultural University and Western Sydney University, Sydney (Australia) signed MoU in the areas of Agriculture Education and Research on September 18, 2023 at New Delhi.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડીયા ખાતે તા.૧૮ થી ૨૨-૦૯-૨૦૨૩ સુધી ટેકનોલોજી સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ.
Inaugural function of 3rd Alumni Meet - Interaction between entrepreneurs and students of College of Agriculture, Junagadh organized on September 16, 2023.
કૃષિ પોલિટેકનીક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, હળવદ ખાતે માન. શ્રી જયંતીભાઈ કવાડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત ભાજપ તથા પૂર્વ ગ્રામ પંચાયત મંત્રીશ્રી, ગુજરાત સરકાર દ્વારા તા. ૧૪/૦૯/૨૦૨૩ ના રોજ મુલાકાત લીધેલ.
College of Agriculture, Junagadh organized a Lecture series of visiting Professors from Australia under the aegis of NAHEP-IDP on September 14, 2023.

News

કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ અને કૃષિ મહાવિદ્યાલય, મોરબી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો "ઓરિએન્ટેશન કાર્યક્રમ" તારીખ 13 અને 17 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાઈ ગયેલ.
A sensitization workshop on ‘Entrepreneurship Development in Agriculture’ was organized in online mode by CoA, JAU, Junagadh, in collaboration with ICAR-NAARM, Hyderabad, on September 17, 2024.
The India Today Rankings-2024 recently announced. Junagadh Agricultural University, the only Government University from Gujarat ranked 31st at National level.
100% placement of B.Tech (Agril. Engg.) final year students of College of Agricultural Engineering and Technology, Junagadh Agricultural University, Junagadh.
College of Agril. Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level, In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey-2024.
રજત જયંતી એવોર્ડ યોજનામાં ભાગ લેવા માટેનું ઉમેદવારી પત્રક "સુક્ષ્મ પિયતપધ્ધતિઓ દ્વારા ખેતીમાં મહતમ ઉત્પાદન વર્ષ ૨૦૨૩-૨૪", સરદાર સ્મૃતિ કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ.
JAU has been awarded 7th rank among all the State Agricultural Universities of India and 2nd rank in State by Educationworld, India Higher Education Ranking 2023-24.
College of Agricultural Engineering and Technology, JAU, Junagadh improved its ranking at National Level. In National Ranking of CSR-GHRDC Engineering Colleges Survey 2022.
In Gujarat State Institutional Rating Framework (GSIRF) 2021-22 Junagadh Agricultural University got 5th position

Advertisements